ઝેનર ડાયોડનો ઉપયોગ જણાવો.
ઉપરોક્ત વોલ્ટેજ નિયામક પરિપથમાં $3\,V$ થી $7\,V$ સુધી બદલાતા વોલ્ટેજને $5\,V$ જેટલો અચળ બનાવવા માટે અવરોધ $R_S$ નું મૂલ્ય સલામત કાર્યવાહી માટે કેટલું રાખવું જોઈએ ? અન્ને વપરાયેલા ઝેનર ડાયોડનું પાવર રેટિંગ $1\,W$ છે.
ઝેનર ડાયોડનો ઉપયોગ શાના માટે થાય છે?
ઝેનર બ્રેક ડાઉન કયારે થાય?
આપેલ પરિપથમાં રહેલા ઝેનર ડાયોડનો પાવર $x \times 10^{-1}\;watt$ હોય તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
ઝેનર ડાયોડ માટે $V _{ z }=30\, V$ છે. નીચે જણાવેલ પરિપથ માટે ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ……. $mA$ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.